RAJKOT CANCER SOCIETY A Comprehensive Cancer Centre ખાત જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે તો આ ભરતીની અંદર તમે એપ્લાય કરવા માગતા હો તો એપ્લાય કરવાની રીત શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા સિલેક્શન પ્રોસેસ વગેરે તમામ માહિતી આ આર્ટીકલમાં આપવામાં આવી છે
Medical Officer vacancy in Rajkot
Post Name
MEDICAL OFFICER
M.B.B.S
જો તમે રાજકોટ શહેર ખાતે વસવાટ કરતા હો અને મેડિકલ ઓફિસરની નોકરીની શોધમાં હોય તો આપના માટે આ એક સુવર્ણ તક છે રાજકોટ કેન્સર સોસાયટી હોસ્પિટલ ખાતે મેડિકલ ઓફિસરની ભરતી જાહેર કરવામાં આવેલ છે તેની અંદર આપને શૈક્ષણિક લાયકાત જો એમબીબીએસ હશે તો આપ આસાનીથી આ ભરતી માટે એપ્લાય કરી આ એક નોકરી મેળવવાની ઉત્તમ તક છે આપ મેડિકલ ઓફિસર બનવા માટેની તક ચુકતા નહી રાજકોટ સીટી ની અંદર આ એક નોકરી છે જો આપને આ નોકરીની જરૂર ન હોય તો આ પોસ્ટ અથવા આ માહિતી તમે તમારા મિત્રને પણ શેર કરી શકો છો
Clerk job in Rajkot
Post Name
CLERK-COMPUTER OPERATOR
Education qualification
Graduate & good Knowledge of computer is must
જો આપ કોઈ પણ વિધા શાખાની અંદર સ્નાતકની ડિગ્રી ધરાવતા હો અને કોમ્પ્યુટરનો સરસ નોલેજ ધરાવતા હો તો રાજકોટની અંદર એક કેન્સર સોસાયટી હોસ્પિટલ ની અંદર ક્લાર્કની વેકેન્સી જાહેર કરવામાં આવેલ છે જે પોસ્ટ માટે તમે એપ્લાય કરી શકો છો આજકાલ નોકરી મેળવવી બહુ જ મુશ્કેલ થઈ ગઈ છે આવા સમયમાં હોસ્પિટલ તરફથી વેકેન્સી જાહેર કરવામાં આવેલ છે અને આપ આને એજ્યુકેશન ક્વોલિફિકેશન ધરાવતા હો તો આ નોકરી માટે એપ્લાય કરી શકો છો
Pharmacist vacancy in Rajkot
Post Name
PHARMACIST
Education Qualification
D. Pharm/B. Pharm
જો તમે રાજકોટ વિસ્તારની અંદર ફાર્માસિસ્ટની નોકરી મેળવવા માંગતા હોય તો કેન્સર હોસ્પિટલ રાજકોટ દ્વારા આ એક મહત્વની વેકેન્સી જાહેર કરવામાં આવેલ છે જેની અંદર આપે ડિપ્લોમા ઇનફાર્મસી બેચરલ ઓફ ફાર્મસીને ડિગ્રી ધરાવતા હો તો તમે આ ફાર્માસિસ્ટની પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો તો રાજકોટ વિસ્તારની અંદર ઉમેદવારો માટે આ ફાર્માસિસ્ટની નોકરી મેળવવાની એક ઉત્તમ છે
How to apply
Please apply with CV & expected remuneration to us by
e-mail: info@rajkotcancersociety.org
RAJKOT CANCER SOCIETY
A Comprehensive Cancer Centre
SMT. ANILABEN KANTILAL KOTHARI CANCER CHIKITSA BHAVAN, 1, TIRUPATI NAGAR, RAJKOT-360 007 (GUJARAT) Ph.: (0281)2582326,2582327,2573136.
Related Post :-
NHM Chhota udepur recruitment 2024
AMC Recruitment 2024 junior clerk post
Junagadh municipal Corporation Recruitment 2024
VMC Recruitment 2024 For Various posts
Bhavnagar municipal corporation Recruitment 2024
NHM Surendranagar Recruitment 2024
Staff Nurse vacancy in Rajkot 2024
UPSC Nursing officer vacancy 2024
Post a Comment
0 Comments