Type Here to Get Search Results !

GK in Gujarati

 ♦ગુજરાતના જિલ્લાઓનું જાણવા જેવું


💧સાબરમતીની ઉત્તરે આવેલું મેદાન 👉 વીરમગામનું

💧નર્મદા નદી જ્યાં ખંભાતના અખાતને મળે છેઃ👉 અલિયાબેટ

💧સાબરમતી નદી જ્યાં ખંભાતના અખાતને મળે છેઃ👉 કોપાલાની ખાડી

💧કચ્છનું મોટું રણ 👉કચ્છ જિલ્લાની ઉત્તર બાજુએ

💧 કચ્છનું નાનું રણ 👉કચ્છ જિલ્લાની પૂર્વ બાજુએ

💧સૂરજબારી નામનો વિસ્તાર 👉કચ્છના નાના રણમાં

💧કચ્છના મોટા રણમાં જામતો ખાર 👉 ખારો

💧 કચ્છના રણમાં થતો કાળો ક્ષાર 👉ખારાસરી

💧ઔદ્યોગિક શહેર તરીકે જાણીતુ 👉વાપી (વલસાડ)

💧તાપી નદી પર ઉકાઈબંધ 👉 વલ્લભસાગર સરોવર

💧સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય 👉 વેડછી

💧લકી ફિલ્મ સ્ટુડિયો 👉હાલોલ (પંચમહાલ)

💧ગોવિંદગુરુ સ્મૃતિવન👉 માનગઢ (મહિસાગર)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.