Type Here to Get Search Results !

Forest vanrakshak question paper 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડ વનરક્ષકની પરીક્ષા લેવામાં આવેલ ના પ્રશ્નપત્રના અમુક પ્રશ્નો અહીંયા મુકવામાં આવેલ છે


(૧)દારૂ બંદી સાથે કયો સત્યાગ્રહ જોડાયેલ સે

(૨)૧૯૮૦ પાસી ગીર સેના માટે ફેમસ સે ?

(૩)મગર દિવસ ?

(૪)૧૦ ૨૧ ૩૩ ૪૬ ૬૦?

(૫) ૧૮ જાણિયુઆરી ૧૯૬૯ ના દિવસે કયો વાર હતો ?

1st ship ફોરેસ્ટ પરીક્ષામા પૂછાયેલા પ્રશ્નો
તમામ પ્રશ્નો વનલાઈનર હતા

વિધાનવાળા પ્રશ્નો ન હતા

પેપર સરળ હતું

ગણિત એકદમ સરળ

18 જાન્યુઆરી 1969 ના દિવસ ક્યો વાર હતો

ગુજરાત વિદ્યાપીઠ ક્યાં ચળવળ સાથે જોડાયેલ છે

દારૂબંધી સાથે ક્યો સત્યાગ્રહ જોડાયેલ છે

દીપડો ક્યાં જિલ્લામાં જોવા મળતો નથી?

1980 પછી ગીર સેના માટે ફેમસ છે ?
1 36 108 no LCM

મગર દિવસ ?

7 સંખ્યાની સરેરાશ 56 છે. પ્રથમ 6 ની 55 છે તો 7 મી સંખ્યા શોધો

ત્રણ સંખ્યાની સરેરાશ 20 છે. પ્રથમ સંખ્યા 11 બીજી 21 છે તો ત્રીજી શોધો.

10 21 33 46 60 ?

ખાનપુર તાલુકો ક્યાં જિલ્લા માં આવેલ છે
NGT( National Green Tribunal)સ્થાપના વર્ષ.. હતું

Iucn full form

જળ ઉત્સવ અમરેલી

ગાંધીજી જન્મ સ્થળ
રેડ ડેટા બુક

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) દ્વારા ભારત 1969માં IUCNનું રાજ્ય સભ્ય બન્યું. IUCN ઇન્ડિયા કન્ટ્રી ઓફિસની સ્થાપના 2007માં નવી દિલ્હીમાં કરવામાં આવી હતી.

ગુજરાતી

શબ્દસમૂહ -
1) વક્તવ્ય સાંભળનાર - શ્રોતા
2) રાહ જોવી - પ્રતીક્ષા
3) કહી ન શકાય તેવું - અકથ્ય

અલંકાર
4) શિયાળો ઇ શિયાળો - અનન્વય
5) સંધી - સ્વલ્પ = સુ + અલ્પ

સમાસ
6) ત્રિભુવન - દ્વિગુ
7) આવજા - દ્વંદ્વ

વીરુદ્ધાર્થી
8) ગરીબ × ધનવાન
9)ઊંધું.  × ચત્તું

સમાનાર્થી
10)પાડ - આભાર
11) ફાડ - ધ્રાંસકો

ફોરેસ્ટ નાં આજ નાં પેપર નાં પ્રશ્નો...

1.2a=3b=6c a:b:c?

2.pie ચાર્ટ h20% i25% j15% k10% l10% છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હોય તો k માં છોકરાઓ ની સંખ્યા કેટલી...ટોટલ 50,000

3.18 જાન્યુઆરી 1969 વાર ક્યો?

4.50% નાં 30% 30% નાં 20% કરતા કેટલા મોટા?

5.ત્રણ સંખ્યા ની સરેરાશ 20 બે સંખ્યા 11 અને 21 હોય તો ત્રીજી કંઈ?

6.10,21,33,46,60___?

7.117 માં વેચતા 10% ખોટ જાય તો 5% નફા માટે કેટલા માં વસ્તુ વેચવી જોઈએ?


8.156,874,238,564,912 સંખ્યા ને ઉલ્ટી લખતા મળતી મોટી સંખ્યા નો એકમ નો અંક?

9.7 સંખ્યા ની સરેરાશ 56, 6 સંખ્યા ની સરેરાશ 55 તો 7 મુ પરિણામ કયું?

10.નીચે આપેલ ચાર સમૂહ માંથી અલગ પડતું સમૂહ જણાવો (a)ab (b)lm (c)hg (d)ij

11.m,n,o,p,q...m એ n કરતા મોટો o કરતા નાનો...p માત્ર q કરતા નાનો તો સૌથી નાનો કોણ?

12.1,36,108 લ.સા.અ?

13.10km/h ની ઝડપે ચાલે તો 2 કલાક માં પોચી જાય છે...હવે 2km/h કલાક ની ઝડપ વધારે તો કેટલો વેહલો પોચી જવાય?


સેકન્ડ શિફ્ટ ફોરેસ્ટ...

- વ્યસ્ટી નો વિરુધાર્થી 
- શ્રી શેલમ બંધ
- ઇન્દિરાસગર બંધ
- ગિરનાર અભયારણ્ય
- નળસરોવર વેટલેન્ડ
- અબિલગુલાલ સમાસ
- હટાણું=ખરીદી
- Ngt વધુમાં વધુ સભ્યો
- 1.કીડીને કણ હાથીને મણ 
2. જાગ્યા ત્યારથી સવાર આ બંને ની સમાન કહેવત
- પટોળા વિશે
- Vito power no upyod kon kre..
- સોમનાથ મંદિર ની ગુફા નું નિર્માણ દિલ્હી માં કોનાં દ્વારા કરવામાં આવ્યું
- શીલા વડે વધારે નહિ ચલાસે -karmani



Forest Shift 2 ના બીજા મહત્વના પ્રશ્નો
8 February 2024

Q. સોલંકી વંશનો અંત કોણે કર્યો હતો ?

Q. કાળીયાર માટે યોગ્ય વિધાન પસંદ કરો.
1. કાળીયારએ હરણ માં મોટું છે.
2. લુપ્ત થવાના આરે છે.

Q. કચ્છના પૂર્વ પશ્ચિમ માં કયું તત્વ મળે છે ? 
A)સોનું, B)યુરેનિયમ
C)કોલસો, D)પાણી

Q. ટકાઉ વિકાસ વિશે એક પ્રશ્ન

Q. અંત્યોદય યોજના કોના દ્વારા શરુ કરવામાં આવી.

Q. કાયદા સમક્ષ સમાનતા : અનુચ્છેદ

Q. વિશ્વનું સૌથી ભીનું શહેર ?

Q. લવંડર માટે રાજધાની ?

Q. ઘેર નો મેળો હોળી પછી ક્યાં દિવસે ભરાય છે ?

Q. A પક્કે ટાઈગર રિઝર્વ - અરુણાચલ પ્રદેશ
B નામ દફા ટાઈગર રિઝર્વ - આસામ
જોડાકુ હતું

Q.અલગ શું છે 
A)રવિન્દ્ર જાડેજા
B)સચિન તેંડુલકર
C)રોહિત શર્મા
D)એસ યાદવ

Q.મીરાથી ધીમે ચલાય છે - કર્તરી

Q. રેફ્રિજરેટર અને એસી માં કયો વાયુ વપરાય છે.

Q.કોઈ એક સંખ્યા 20% માં 120 ઉમેરતા બંને સંખ્યા સમાન બને છે .તો તે સંખ્યા 30 % હોય હોય તો કંઈ સંખ્યા હશે.?


:
શિફ્ટ 3 ના અન્ય પ્રશ્નો :

કાઝીરાંગા ટાઈગર રિઝર્વ કયા વર્ષમાં જાહેર કરાયું?

સિમલીપલ ટાઇગર રિઝર્વ કયા વર્ષમાં જાહેર કરાયું?

ક્યોટો પ્રોટોકોલ ની બે સાલવારી

કયો વાયુ હવામાં સૌથી વધુ ભેજ ધરાવે

ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વિરોધી હતા - અલંકાર ઓળખાવો.

ઝફરખાનની સુબા તરીકે કોણે નિમણૂક કરી?

અમદાવાદનો સ્થાપક?

વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ની કલમો હતી.

ઓઝોનનું સમતાપ આવરણ માં પ્રમાણ.

હોળી પહેલાં કયો મેળો યોજાય.

આઝાદી બાદ એકીકરણના પિતા કોને કહેવાય.

અલંકારના ત્રણ ચાર પ્રશ્નો હતા.

ત્રણ જેવા સમાસ હતા.

એક શબ્દસમૂહ

shift 3
૧) કોઈ એક રકમ ના 20 % કરીને 240 ઉમેરતા મળતી સંખ્યા બંન્ને સમાન મળે છે તો તે સંખ્યાં ના 40 % કેટલા થાય
A 120
B 140
C 180
D 360

૨) ઉંમરનો એક દાખલો
3) ગુણોત્તર પ્રમાણ નો એક દાખલો
4) ટકાવારી નો એક દાખલો
5) સાદુરૂપ નો એક દાખલો
6)ભાગુસબા નો એક દાખલો
7) AbCD ક્રમ ના સરવાળા નો દાખલો
8) શ્રેણી   55 45 50 40 ? ?

ગુજરાતી વ્યાકરણ
જમીન ઉપર થી જતો માર્ગ
સમાસ. સેવ મમરા

સિમલીપાલ અભ્યારણ્ય ક્યાં આવ્યું
કાજીરાંગા ને.પાર્ક ક્યારે બન્યું

ઘન કચરાના ના 3 Q વિધાન વાળા

Shift - 3

Icc વન-ડે વર્લ્ડ કપ 2023 કોણ જીત્યું

અમદાવાદની સ્થાપના કોણે કરી

સીમલીપાલ ટાઇગર રિઝર્વ ક્યાં આવેલું છે

જેવી રીતે બાજ ઊંચે ઉડે છે અને ચકલી  નીચે ઉડે છે
સારાંશ- કઈ મોટું કરવું હોય તો બહાર નીકળવું પડે

(72/3x71/3)/(71/3x75/3)

A>B>C>D>E>F સૌથી નાની કઈ

આલેખ હતો બટ આકૃતિ આપી ન હતી તેથી તે સવાલ રદ કરવામાં આવેલ છે બે ગુણ બધાને મળશે

*=+ $=- @=x !=/

75$10@25!5*2 ressoning upar pramane

એવા કેટલા અંક છે કે જે ચિહ્ન પછી તરત જ આવે છે.
*/6tp&3$k6$6/5!Lk

GOOD = 41 તો SAIL = ?

કોઈ રકમ 4 વર્ષમાં અમુક વ્યાજ દરે 8/5 થઈ જાય છે તો તેનું વ્યાજ શોધો ?

ગાંધીજી કટર વેરી હતા આવું કંઈ સવાલ હતો. બટ એમાં આન્સર વ્યાજસ્તુતિ આવતું હતું

શારીરિક ઓપરેશનમાં જે છુરી વપરાય છે તે કયા રંગના બેગમાં નાખવામાં આવે છે

એન જી ટી 2010 નો કલમ 6 શાના માટે છે આપેલ વિધાન પસંદ કરો

વન્યજીવ 1972 કાયદામાં કલમ 64 શાના માટે છે

1901 માં ગેંડા કેટલા હતા

વન રિપોર્ટ 2019 મુજબ
A ભારતનું વન આવરણ ૨૦ ટકાથી ઓછું હતું
B 10% થી વધુ હતું
વિધાન પસંદ કરો

ટાઇગર રિઝર્વ હતું અને એની સ્થાપના પૂછી હતી

શિયાળ ક્યાં જોવા મળે છે ગુજરાતમાં

અમૂર્ત ધરોહર જેવું કંઈ હતું પણ એમાં જવાબ ગરબા આવે

દાંડિયા કોના દ્વારા ઉત્પન્ન થયું હતું

મૂળભૂત ફરજો કયા ભાગમાં છે ભાગ ત્રણ

સીએફસી થતુ નુકસાન ઓઝોન શરણ

ચોખામાં મિથેન

ત્રણ કાવ્યપંક્તિ હતી મારામાં જેમાંથી આન્સર ચૂસ કરવાના હતા

સમાસ અને અલંકાર મળીને કુલ પાંચ થી છ સોલ હતા

જમીનના પ્રકારમાં મિશ્ર સોઇલ ના મુજબ વિધાન પસંદ કરવાના હતા

ઉષ્ણ કટિબંધ એ પાનખર જંગલ વરસાદનું પ્રમાણ કેટલા સેમી છે

600 એમ એમ વરસાદ મુજબ વિધાનો ચકાસો સાચા વિધાન

જમીન પ્રદૂષણ વાયુ પ્રદુષણ વગેરે પ્રશ્ન

1311માં ગુજરાતના રાજ્યપાલ કોણે નિયુક્ત કર્યા હતા? ઓપ્શનમાં બાબર મુજપર શાહ વગેરે હતા

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ની મહત્તમ ઉંમર શું હોય છે જવાબમાં 65 આવે પણ હતું નહીં જેથી 68 કરવા પડ્યું

પુત્ર કરતા પિતાની ઉંમર સાત ગણી છે ત્રણ વર્ષ પછી પિતાની ઉંમર પુત્ર કરતા પાંચ ગણી થાય તો આ સંજોગોમાં બંનેની સંયુક્ત ઉંમર 58 વર્ષ કેટલા વર્ષ થશે
A 6
B 5
C 2
D 4

હોર્ન બિલ પક્ષી વિશે વિધાન વાળા

ડુગંગ પ્રાણી વિશે વિધાન વાળા

સામાન્ય વ્યાજ થી ચાર વર્ષ માં રકમ 8/5 થાય તો વ્યાજ દર શોધો જવાબ 15%

420 સફરજન 380Rsમાં વેચવામાં આવે તો નફા ની ટકાવારી શોધો

ભારતના વાઇલ્ડ લાઇફ વિશે વિધાન વાળા પ્રશ્ન



ફોરેસ્ટ ગાર્ડ પેપર પૂછાયેલા પ્રશ્નો તારીખ : 12/02/2024 1 Sift માં પૂછાયેલા પ્રશ્નો

વ્યાકરણ
• સંપ ત્યાં જંપ - કહેવત
• અર્વાચીન - જોડણી
• પર્વતારોહક - સંધિ
• કર્માધિન - સમાસ
• સુખશાંતિ- સમાસ
• એક હાથે તાળી ન પડે - કહેવતનો અર્થ

સામાન્ય જ્ઞાન
• ગુજરાતના દરિયાકાંઠા વિશે
• ગુજરાતમાં સૌથી વધુ વસતીગીચતા
• ગાંધીજી - સરદાર પટેલ કઈ ચળવળ સાથે જોડાયેલા હતા.
• ખાવાના સોડામાંથી ક્યો વાયુ ઉત્પન્ન થાય
• ગુજરાતમાં આર્યસમાજની સ્થાપના
• પીથોરા કઈ જાતિ સંકળાયેલ છે.
• સુરત શહેરમાંઆ ક્યો ઉધોગ .
• ભારતના કાયદાકીય સલાહકાર
• બંધારણમાં સુધારા માટે ગૃહોમાં કેટલી બહુમતી જરૂરી છે
• મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક
• IVCN નું મુખ્ય મથક
• NGT ની સ્થાપના
• ગુજરાતની ટુંકી નદી
• બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન - 2023માં બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો.
• મનુષ્યમાં સામન્ય રીતે દૈહિક રંગસૂત્રો
• નેશનલ કોંગ્રેસ 2023નું આયોજન ક્યાં થયું
• કેન્દ્રીય નાણાંપંચનું કાર્ય શેની ભલામણ કરવાનું છે
• ભિલોડા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે.


Maths Reasoning
• 1 માર્ચ 2001 બુધવાર હોય તો 15મી એપ્રીલ 2001 ક્યો વાર હશે.
• 13મી સંખ્યાની સરેરાશ 7 છે.દરેક સંખ્યાને 2 વડે ગુણાકાર કરવામાં આવે તો નવી સરેરાશ કેટલી
• 5%ના સાડા વ્યઆજ દરે અમુક રકમ કેટલા સમયમાં મૂળ રકમની બમણી થશે.
- 83, 77, 71, 65, 59.?
• C અને D બે સંખ્યા સહઅવિભાજ્ય છે તો ગુ.સા. અ કેટલો
• AZ, BY, CX, DW........
• કુલ 100 રન થયાં, જેમાં 10 બાઉન્ડ્રી અને 5 સિક્સ તો કેટલા રન
• પિત્તા અને પુત્રી પુત્રની ઉંમરનો ગુણોત્તર ડાર છે. તેની ઉંમરના વર્ષનાં ગુણાકાર 1000 હોય તો 20 વર્ષ પછી પિતાની ઉંમર શોધો ?
• DELIVERY = ZSFWJMEE SÌU GÌ INCOMING = ?

પર્યાવરણ
• જંગલી ગધેડાના અભ્યારણમાં ક્યું પ્રાણી જોવા મળે છે
• મગરનો પ્રશ્નો.
• જૈવ વિવિધતા
• ઓછા વરસાદના કારણો
• ઓઝોન વિશે વિધાનો
• એસિડ વર્ષા - સલ્ફર ડાયોક્સાઈડ +......વાયુ
• IRV -2020 ક્યાં પ્રાણી સાથે જોડાયેલ છે.
• DMS નું ફૂલ નામ
• વાતાવરણમાં તમામ ઘટનાના અનુભવ ક્યાં આવરણમાં થાય.
• પર્યાવરણીય પ્રદૂષણનાં સવાલો
• ગ્લોબલ વોર્મિંગ, GHG, એસિડ વર્ષાનાં સવાલો
વાતાવરણમાં કાર્બન પ્રાણીઓમાંથી કંઈ રીતે આવે?
• જૈવ વિવિધતા બ્રેટસ્પોટ વિશેનો સવાલ,



Date 14/02/2024
1.મગર સાથે સબંધ થીત કઈ નદી માં વધારે જોવા મળે
2. બહાર થી લયાવેલ છોડ ને સુ કેહવાય..
સ્વદેશી k સ્થાનિક k વિલાયતી છોડ k
3.e west નો સવાલ
4. આબોહવા માં થી એક પ્રશ્ન
5. રાજ્યપાલ ની નિમણુક
6. ભુજા નો સમનાથી
7.ઓશીકું ની જોડણી
8.કિકિયારી જોડણી
9.પરબીડિયું જોડણી
10.ભેશ પાસે ભાગવત વાચવી રૂઢિપ્રયોગ
11. ગીધ  સવર્ધરન કેન્દ્ર પિંજોર
12.એક વિરુધરથી
12. રેખા ચિત્ર સમાસ
13.મહર્ષિ સમાસ
14.કાર્બન નો નો પ્રશ્ન 2 3 સેલા પણ ક્યાંય વાચવા માં નાં aayva હોઈ એ કેટલા વર્ષ માં ઘડો થાય એવું કૈક
15.એસિડ વશા ની સાંદ્રતા કેટલી હોઈ
16. વન નાશ નું મુખ્ય કારણ
18. ઊર્જા યોજના નાં 2 3 પ્રશ્ન
19.co2 વધે તો કેટલા વર્ષ માં તાપમાન વધે એવું કૈક ગ્લોબલ વોર્મિંગ માટે એવું 2 ખાલી જગ્યા વાળા હતા.
20. અરીસામાં ઘોતા ઘડિયાળ નો પ્રશ્ન 1
22. કોડીંગ ડિકોડિંગ 1
23. એક ટકાવારી નો
24. એક શ્રેણી ને
25. કોચરબ આશ્રમ સાથે સંકળાયેલ સમાજ સુધારક
26.લોખંડી પુરુષ કોણ હતું
27. નાળા પાંચ માટે નો કૈક બજેટ  કેવાઈ એવું કૈક
28.બહાર થી આવેલ યાયાવર પક્ષી ઓ નીચેના માંથી ક્યું.. હાર્ડ ઓપ્શન
29. નીચેના માંથી કઈ જતી કંઈ પછાત છે option ma bhil sidi ahir ne rabari
30. નીચે નાં માંથી કઈ નદી ગુજરાત માં થી વહતી નથી. Option mahi samabarmati tapi ne godavari


Forest questions 3 જી શિફ્ટ 19/02/2024
વિશ્વ કર્મ યોજના
જોડની પરિસ્થિતિ
સંધિ સુરેન્દ્ર
અનમોલ
શિખર નો સમાનાર્થી
 વર્ણસગાઈ અલંકાર કોકિલા કેરું કમાન કરે
સાદુવ્યાજ 1 questions
ઉંમર નો દાખલો 1 questions
શ્રેણી
એસિડ વર્ષા કોણ કારણે થાય છે
ગ્લોબલ વોર્મિંગ
કોષ નું પાવર હાઉસ
ગુજરાત માં જગલો ના પ્રકાર
જંગલી ગધડાઓ નું નિવાસ સ્થાન
ગુજરાત માં અભ્યારણ
નારી નું બિલ
બંધારણ ના રક્ષક
પુદુચેરિં માં શું આવેલ છે.
વિધાનપરિષદ
ગુજરાત નો સાક્ષરતા દરની 2011 વસ્તી પ્રમાણે
એથલેટિક માં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ ખેલાડી
ખોખો નું આયોજન
ભારત માં સૌથી વધારે જગ્લો નું પ્રમાણ આસામ મિઝોરમ
ગંગા નદી કઈ જગયા મેદાનો બનાવે છે પશ્ચિમ બંગાળ
અરવલ્લી ની પર્વત માળા ની દક્ષિણે કઈ નદી
પ્રથમ ppp nu બંદર
ચૂંટણી કમિશનર ની નિમણુક કોણ કરે
અરવલલી ની દક્ષિણે ક્યા પ્રકારનું નિર્માણ કરે છે
પર્વત મેદાન q
 નીચેનામાંથી કયા પક્ષી યાયાવર નથી
ઉતર ગુજરાત માં મકાઈ ના પાકમાં જોવા મળતું જનાવર

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)
 રૂઢપ્રયોગ ધીરજ ના ફળ મીઠાં
વન અને પર્યાવરણ નો કાયદો
જળ સંરક્ષણ નો કાયદો
વાઘ પરિયોજના
સિંહ પરિયોજના
વૈજ્ઞાનિક નામ
મૂળ માં નાઇટ્રોજન નું સ્થાપન





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.