LRD final selection additional list 2022
LRD result 2022
Advertisement no. :- LRB/202122/2
Name of the post :- police constable
Important date
Form start submission date :- 23/10/2021
Form submission Last date :- 09/11/2021
Age limit :- 18 to 34 years
Education qualification :- HSC Pass
Basic computer knowledge
Selection process
Physical exam - 25 Marks
Written exam - 100 Marks
લોકરક્ષક àªàª°àª¤ીની આખરી પસંદગી યાદી તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું. તે પૈકી,
(à«§) સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ(SEBC)ના કુલ-૨ૠઉમેદવારોના જાતિના પ્રમાણપત્રો આખરી પરિણામ જાહેર થયા બાદ માન્ય થઇ આવેલ છે. જે પૈકી નીચે જણાવ્યા મુજબ કુલ-૨૪ ઉમેદવારોનો પસંદગી યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.
(ર) અનુસૂચિત જનજાતિ (ST)ના કુલ-૨ ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રો આખરી પરિણામ જાહેર થયા બાદ માન્ય થઇ આવેલ છે. જેમનો નીચે જણાવ્યા મુજબ પસંદગી યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.
(à«©) અનામત જાતિ પૈકી SEBC, ST તથા SCના જે ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રો વેરીફાઇ/ખરાઇ થઇ આવેલ નથી પરંતુ, જનરલ તરીકે પસંદગી પામતા હોય તેવા કુલ-૧૯ ઉમેદવારોનો નીચે જણાવ્યા મુજબ પસંદગી યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર જે તે વિàªાગ તરફથી માન્ય/અમાન્ય થઇ આવ્યેથી તેની મુળ કેટેગીરી નક્કી કરવામાં આવશે.
હવે પછીની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.
- પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ૨૪ SEBC ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...
- પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ૨ ST ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...
- પસંદગી યાદીમાં જનરલ તરીકે સમાવેશ થયેલ અનામત જાતિના ૧૯ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...

Post a Comment
0 Comments