LRD document verification Notification date 01/09/2022
LRD result 2022
Advertisement no. :- LRB/202122/2
Name of the post :- police constable
Important date
Form start submission date :- 23/10/2021
Form submission Last date :- 09/11/2021
Age limit :- 18 to 34 years
Education qualification :- HSC Pass
Basic computer knowledge
Selection process
Physical exam - 25 Marks
Written exam - 100 Marks
EWS પાત્રતા પ્રમાણપત્ર રજુ કરવા બાબત.
દસ્તાવેજ ચકાસણીની કામગીરી દરમ્યાન કેટલાક EWS ઉમેદવારો ગુજરાત સરકારની ભરતીમાં અનામતનો લાભ લેવા માટે સામાન્ય વહિવટ વિભાગના તા.૨૫/૦૧/૨૦૧૯ના ઠરાવ ઇ.ડબલ્યુ.એસ./૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ અન્વયે ઠરાવવામાં આવેલ અંગ્રેજીમાં Annexure-KH અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ-ગ મુજબનું પાત્રતા પ્રમાણપત્ર કે જે તા.૦૯.૧૧.૨૦૨૧ સુધીમાં ઇશ્યુ થયેલ હોય તે જ માન્ય ગણવામાં આવશે(નમૂનો નીચેની લીંક કલીક કરવાથી જોઇ શકાશે)
Income & Assets Certificate (નમૂનો નીચેની લીંક કલીક કરવાથી જોઇ શકાશે) માન્ય ગણાશે નહી.
EWS માટે પાત્રતા પ્રમાણપત્રનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો....
EWS માટે Income & Assets Certificateનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો....

Post a Comment
0 Comments