Type Here to Get Search Results !

PSI final cut off | ASI cut off | IO cut off

 àªœાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઇની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થયા પછી પો.સ.ઇ. સંવર્ગનું આખરી પરીણામ જાહેર કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

ઉમેદવારોને તેઓ પો.સ.ઇ. સંવર્ગની ભરતીમાં ઉતીર્ણ થવાની શકયતા છે કે કેમ અને તેઓ પોતાની કારર્કિદી માટે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુ થી જ અંદાજીત પસંદગી યાદીનું કટઓફ દર્શાવવામાં આવી રહેલ છે જે નીચે મુજબ છે.

કટઓફ ગુણ
(à«§) બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (UPSI)
CategoryMALEFEMALEEx Service Man
GENERAL322.00280.50257.60
EWS317.50272.50254.00
SEBC318.00275.50254.40
SC325.75260.75260.60
ST260.75224.25208.60

(૨) ઇન્ટેલીજન્સ ઓફિસર (IO)
CategoryMALEFEMALEEx Service Man
GENERAL316.25275.50253.00
EWS317.41272.00253.93
SEBC315.50275.25252.40
SC---
ST261.25230.50209.00

(à«©) હથીયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (APSI)
CategoryMALEFEMALEEx Service Man
GENERAL291.75-233.40
EWS289.00-231.20
SEBC285.45-228.36
SC289.75-231.80
ST252.75-202.20

(૪) બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેકટર (UASI)
CategoryMALEFEMALEEx Service Man
GENERAL291.75249.50233.40
EWS289.00241.00231.20
SEBC285.00241.75228.00
SC278.00229.75222.40
ST225.75197.00180.60

ઉપરોકત જણાવેલ કટઓફ ગુણ આખરી નથી, તેમાં આંશીક ફેરફાર થવાની પુરેપુરી શકયતા છે જે તમામે ધ્યાને લેવુ.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.