Psi ASi and IO mains exam final Mark 2022
Name of the Post: PSI, ASI & Intelligence Officer
Advt. No. : PSIRB/202021/1
Exam Notification: Click Here
The exam was held on 06-03-2022
તા.૧૨/૦૮/૨૦૨૨ તથા તા.૧૩/૦૮/૨૦૨૨ નારોજ યોજાનાર દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર તા.૦૬/૦૮/૨૦૨૨ નારોજ સાંજના કલાકઃ ૧૬.૦૦ વાગ્યાથી OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે
- દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે ભરીને લાવવાનું ANNEXURE-3 ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો........
- આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ઉમેદવારોમાંથી જે ઉમેદવારોએ બાહેંધરી રજુ કરવાની છે, તેવા આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ઉમેદવારોએ બાહેંધરી માટેનું EWS ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો........
- સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ (SEBC)ના હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે દસ્તાવેજો રજુ કરવા માટેનું SEBC ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો........
- અનુસુચિત જાતિ (SC)ના હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે દસ્તાવેજો રજુ કરવા માટેનું SC ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો........
- અનુસુચિત જન જાતિ (ST)ના હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે દસ્તાવેજો રજુ કરવા માટેનું ST ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો
Download call letter :- CLICK HERE
Post a Comment
0 Comments