Type Here to Get Search Results !

Psi caste certificate verification Notification 2022

  Psi caste certificate verification Notification 2022


Name of the Post: PSI, ASI & Intelligence Officer

Advt. No. : PSIRB/202021/1

Exam Notification: Click Here

The exam was held on 06-03-2022

તા.૨૯/૦૮/૨૦૨૨ 

પો.સ.ઇ. કેડરની દસ્તાવેજ ચકાસણીની કામગીરી તા.à«§à«©/૦૮/૨૦૨૨ નારોજ પૂર્ણ કરવામાં આવેલ.
દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેલ ઉમેદવારો પૈકી SC, SEBC અને ST ના ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણપત્રો સરકારશ્રીના નિયમોનુસાર જે તે વિભાગ પાસે ખરાઇ કરવા સારૂ મોકલી આપવામાં આવેલ છે.
જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઇ અંગે આખરી અહેવાલ આવ્યેથી પો.સ.ઇ. કેડર ભરતીનું આખરી પરીણામ જાહેર કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જે ધ્યાને લેવુ.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.