ભારતીય સેના ની અંદર મહિલાઓ માટે પણ agniveer બનવા માટેની ઉત્તમ તક છે ભારતની મહિલાઓ માટે યોજના માં join થવા માટે www.joinindianarmy.nic.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
agniveer યોજનામાં રજીસ્ટ્રેશન કરવા માટે મહત્વની તારીખ
ઓનલાઇન અરજી કરવાની શરૂઆત તારીખ :- 09 ઓગસ્ટ 2022
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ :- 07 સપ્ટેમ્બર 2022
agniveer ને મળવાપાત્ર વાર્ષિક રજાઓ
A)એક વર્ષની ૩૦ રજાઓ મળશે
B) માંદગી રજા મેડિકલ એડવાઇઝ પર મળશે
agniveer ને મળવાપાત્ર પગાર
(aa) Year 1. Customised Package -Rs 30,000/- (plus applicable allowances).
(ab) Year 2. Customised Package - Rs 33,000/- (plus applicable allowances).
(ac) Year 3. Customised Package - Rs 36,500/- (plus applicable allowances).
(ad) Year 4. Customised Package - Rs 40,000/- (plus applicable allowances).
agniveer ને સેવા નિધિ પેકેજ અંતર્ગત 10.04 લાખ રૂપિયા મળશે
જીવન વીમા કવર. અગ્નિવીરને નોન-કોન્ટ્રીબ્યુટરી જીવન વીમો આપવામાં આવશે તેમની જોડાયા ના સમયગાળા માટે ₹ 48 લાખનું કવર અને તેઓ પાત્ર રહેશે નહીં આર્મી ગ્રુપ ઈન્સ્યોરન્સ ફંડ (AGIF) યોજનાઓ/લાભ માટે.
agniveer માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
For Registration
Go to www.joinindianarmy.nic.in
Click on Apply/Login link in JCO/OR enrolment.
Click on Registration
Click on Continue
Fill up details
Save
Application for Rally (For Registered Candidates) Enter Login details
Login
Dashboard Opens
Click Apply on Category You are Eligible
Read Instruction Continue
Fill in Personal information Save & Continue
Enter Communication Details Save & Continue
Enter Non Dispensation / Sports / NCC Details Save & Continue
Enter Education Details Add
Click on the Add Education Certificate & Enter Marks of all Subjects
Continue Enter Marks of All Subjects Continue
Now you can see Summary of Your Information
Submit Now
Successful Submission of application
Roll No is generated by the system
Login 10-15 Days Prior to 1st day of the Rally to Download & Print Admit કાર્ડ
agniveer માટે શૈક્ષણિક લાયકાત
Class 10th / Matric Pass with 45% marks in aggregate and 33% in each subject. For Boards following grading system, minimum of ‘D’ Grade (33% - 40%) in individual subjects or grades with 33% in indl subjects and and overall aggregate of ‘C2’ grade or equivalent corresponding to 45% in aggregate.
Note:- Candidates with valid Light Motor Vehicle (LMV) Driving License will be given preference for Driver requirements.
Indian Gorkhas – Class 10th simple pass
agniveer યોજના ભરતી મહિલાઓ માટે સંપૂર્ણ જાહેરાત
Post a Comment
0 Comments