Gujarat Police recruitment 2018 waiting list declared
LRD waiting list 2018
The waiting list of Lokarakshak Recruitment 2018 candidates is being prepared as per the instructions of the Home Departments of Gujarat Government. Details of which will be published soon on the website rbgujarat2018.in.
લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદી
- ગુજરાત સરકારના ગૃહવિàªાગનાઓની સુચના અન્વયે લોકરક્ષક àªàª°àª¤ી-૨૦૧૮ની પ્રતિક્ષાયાદી તૈયાર કરવા હુકમ કરવામાં આવેલ છે.
- લોકરક્ષક કેડર-૨૦૧૮ àªàª°àª¤ી અન્વયે પુરૂષ ઉમેદવારો માટે તા.૧૦/૧૨/૨૦૧૯ નારોજ જાહેર થયેલ આખરી પરિણામ તેમજ મહિલા ઉમેદવારો માટે તા.૨૪/૦૪/૨૦૨૦ નારોજ જાહેર થયેલ આખરી પરિણામમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારોની મેરીટ યાદી ધ્યાને રાખી પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવેલ છે.
- લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદીમાં સમાવેશ થયેલ પુરૂષ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો...........
- લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદીમાં સમાવેશ થયેલ મહિલા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો...........
- પુરૂષ ઉમેદવારોની પ્રતિક્ષાયાદીમાં રિમાર્કસમાં ST DV PENDING દર્શાવેલ છે. તે ઉમદેવારોના ST અંગેના પ્રમાણપત્રો આદિજાતિ વિકાસ વિàªાગનાઓ હસ્તક ચકાસણી હેઠળ છે. ચકાસણી પૂર્ણ થયા બાદ જે નિર્ણય કરવામાં આવે તે સબંધિત ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
- પુરૂષ ઉમેદવારોની પ્રતિક્ષાયાદીની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગરનાઓની કચેરી ધ્વારા થતી હોવાથી તેઓશ્રીને મોકલી આપવામાં આવેલ છે.
- જે મહિલા ઉમેદવારોની પ્રતિક્ષાયાદીમાં રિમાર્કસમાં DV PENDING દર્શાવેલ છે, તે ઉમદેવારોની દસ્તાવેજ ચકાસણી બાકી છે. દસ્તાવેજ ચકાસણી માટે હવે પછી જાણ કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી બાદ જે નિર્ણય કરવામાં આવે તે સબંધિત ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
Post a Comment
0 Comments