GSSSB CPT exam dates declared for various posts 2022
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
કમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા તાંત્રિક બિનતાંત્રિક સંવર્ગોની સીધી
ભરતી માટે જાહેરાત ક્રમાંકઃ (૧) ૧૮૫/૨૦૧૯૨૦ - સિનિયર કલાર્ક (૨) જા.ક્ર. ૧૮૯૮૨૦૨૦૨૧ - સબ
એકાઉન્ટન્ટ / સબ ઓડિટર (૩) જા.ક્ર. ૧૯૦૮૨૦૨૦૨૧- હેડ કલાર્ક (૪) જા.ક્ર. ૧૯૧/૨૦૨૦૨૧
સિનિયર સાયન્ટીફિક આસીસ્ટન્ટ (૫) જા.ક્ર. ૧૯૩/૨૦૨૦૨૧- કેમિકલ આસીસ્ટન્ટ (૬) જા.ક્ર.
૧૯૪/૨૦૨૦૨૧- બાગાયત નિરીક્ષક (૭) જા.ક. ૧૯૫/૨૦૨૦૨૧- સેનેટરી ઇન્સ્પેકટર (૮) જા.ક્ર.
૧૯૬/૨૦૨૦૨૧- વાયરમેન (૯) જા.ક્ર. ૧૯૭૮૨૦૨૦૨૧- મેનેજર, ગ્રેડ-ર (અતિથિ ગૃહ વિશ્રામ ગૃહ
વ્યવસ્થાપક) વર્ગ-૩ સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાને અંતે બીજા તબક્કાની
કમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે લાયક (કવોલીફાય) ઠરેલ વધારાના ઉમેદવારોની યાદી તથા
અભ્યાસક્રમ અને અગત્યની સુચના મંડળની વેબસાઇટ પર મુકવામાં આવેલ હતી. જે સંદર્ભે દરેક
સંવર્ગની કમ્પ્યુટર પ્રોફિસીયન્સી પરીક્ષા યોજવાનો કાર્યક્રમ મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. (૧૦)
જા.ક્ર. ૧૫૦/૨૦૧૮૧૯- બિન સચિવાલય કારકુન/ ઓફિસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની કમ્પ્યુટર
પ્રોફિસીયન્સી પરીક્ષા જુલાઇ- ૨૦૨૨ માં યોજવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જેનો કાર્યક્રમ
આ સાથે મુકવામાં આવેલ છે. જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.
અનિવાર્ય કારણોસર મંડળ આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે. નોંધઃ- કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાના ૧૦ દિવસ પહેલાં વર્તમાનપત્રો તેમજ મંડળની વેબસાઇટ "https://gsssb.gujarat.gov.in" પર મુકવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવી.
Post a Comment
0 Comments